કચ્છ જિલ્લામાં મેઘમહેર| ઓલપાડમાં અનરાધાર વરસાદથી ખેતરોમાં પાણી

2022-07-16 75

રાજ્યમાં સતત ભારે વરસાદના થયો છે. કચ્છમાં સાર્વત્રિક વરસાદથી જિલ્લામાં આવેલ 14 જેટલા ડેમ ઓવરફ્લો થતાં ખેડૂતોમાં ખુશીની લહેર છે. અબડાસા તાલુકાનો કંકાવીટ, જંગડીયા, મીટ્ટી, બેરાચીયા ડેમ ઓવરફ્લો થયો છે તો ભૂજ તાલુકાનો રૂદ્રમાતા, કાયલા ડેમ સંપુર્ણ ભરાઈ ગયો છે. સમગ્ર દક્ષિણ ગુજરાતમાં વરસાદ પડી રહ્યો છે. સુરતના ઓલપાડમાં અનરાધાર વરસાદથી ખેતરોમાં પાણી ભરાયા હતા.

Videos similaires